■ નોંધ : આપ દ્વારા પુસ્તકનું પેમેન્ટ કર્યા બાદ એપમાં આપેલ 'Student Profile Form' પર ક્લિક કરીને જરૂરી વિગતો(નામ,સરનામું,ઈ-મેઈલ અને મોબાઈલ નંબર વગેરે) ભરવાની રહેશે જેથી પુસ્તક આપના એડ્રેસ પર પાર્સલ થઇ શકે. કુરિયર સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર - 9265651818 (10 AM - 6 PMના સમયમાં કોલ કરી શકો છો) ■ પુસ્તકની વિશેષતાઓ: ● GPSC મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ 101 નિબંધ, ● સામાજિક, રાજનૈતિક, આર્થિક, વિજ્ઞાન અને ટેક્નોલોજી, પર્યાવરણ, શિક્ષણ અને રમતગમત સાથે સંકળાયેલી સાંપ્રત ઘટનાઓનો સમાવેશ, ● વ્યક્તિ વિશેષ તેમજ કહેવત અને રૂઢિપ્રયોગરૂપી સ્વરૂપે પરીક્ષામાં પુછાતા ફિલોસોફીકલ નિબંધોનો પુસ્તકમાં સમાવેશ, ● આશરે 600+ પરીક્ષામાં ઉપયોગી સુવિચારો અને કાવ્ય પંક્તિઓનું સંકલન, ● UPSC/GPSC પાસ ઓફિસર્સ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક. ■ Product Details: ● Publisher: RiChi Publication ● Language: Gujarati ● Pages: 401 ● Dimensions : 15.5 X 24.0 cm નોંધ - પુસ્તક વર્ષ 2020-21 ના સમયમાં પ્રકાશિત થયેલ છે જેની નોંધ લેશો.