આ કોર્સમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. 1. 5 ફૂલ મોક ટેસ્ટ 2. 5 ફૂલ મોક ટેસ્ટના જવાબો અને સોલ્યુશન. 3. 4 મહિનાના કરંટ અફેર્સના મેગેઝીનનો સમાવેશ. - નવેમ્બર મહિનાનું કરંટ અફેર્સ મેગેઝીન 9 ડીસેમ્બર સુધીમાં અપલોડ કરવામાં આવશે. 4. અમારા ક્લાસરૂમમાં લેવામાં આવેલ બધા જ કરંટ અફેર્સના લેક્ચર્સનો સમાવેશ. 5. આ કરંટ અફેર્સના લેક્ચર્સની PDFનો પણ સમાવેશ. નોંધ - આ બધી જ PDF અને મોક ટેસ્ટ તમે ડાઉનલોડ કરી શકશો તેની સુવિધા છે. મોક ટેસ્ટના પેપર્સ અમારા શેડ્યુલમાં જે રીતે આયોજિત કરેલ છે તે રીતે મળશે.