આ મેગેઝીનમાં શું હશે ? - છેલ્લા 4 મહિનાનું To The Point Current Affairs - ઓગષ્ટ , સપ્ટેમ્બર , ઓકટોબર અને નવેમ્બર મહિનાના કરંટ અફેર્સનો સમાવેશ. - નવેમ્બર મહિનાની કરંટ અફેર્સની મેગેઝીન 8 ડીસેમ્બર સુધીમાં અપલોડ કરવામાં આવશે. - આ કોર્સમાં ફક્ત મેગેઝીનનો સમાવેશ થાય છે. અન્ય કોર્સ અમારા દ્વારા STI Combo તરીકે લોન્ચ કરવામાં આવશે જે 5 ડીસેમ્બરના લોન્ચ થશે જેમાં ટેસ્ટ સીરીઝ અને મેગેઝીન બંનેનો સમાવેશ થશે. જો તમે એ લેવા માંગો છો તો આ કોર્સ ના ખરીદશો તો પણ ચાલી શકે છે.