આ લેકચર કોર્સ અંતર્ગત રેકોર્ડેડ લેક્ચર્સ જે અમારા ક્લાસરૂમ અંતર્ગત લેવામાં આવ્યા છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોર્સ અંતર્ગત લેક્ચર્સ અને ટેસ્ટ સીરીઝ એમ બંનેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ લેક્ચર્સ સંપૂર્ણ HD કવોલિટીના રહેશે જેની નોંધ લેશો. આ લેક્ચર્સની PDF તમે ફક્ત કોર્સની અંદર જોઈ શકશો અને તેને DOWNLOAD કરી શકાશે નહિ જેની ખાસ નોંધ લેશો અને લેક્ચર્સની VALIDITY કોર્સમાં દર્શાવ્યા મુજબની રહેશે.