નમસ્કાર , PSI પરીક્ષા માટે બેચ ભોરણીયા ગાઈડન્સ ખાતે શરુ કરવામાં આવે છે. જે સંદર્ભે તેની માહિતી નીચે મુજબ છે. 1. બેચમાં કઈ બાબતનો સમાવેશ થશે ? - બેચ અંતર્ગત પરીક્ષાના બધા જ વિષયો અને ભાષાના પેપરના વિષયોનો સમાવેશ કરવામાં આવશે. 2. બેચ અંતર્ગત લેક્ચર્સ કઈ રીતે લેવામાં આવશે ઓનલાઈન કે ઓફલાઈન ? - બેચ ઓનલાઈન માધ્યમમાં ઉપલબ્ધ છે. - લેક્ચર્સ LIVE પણ રહેશે અને જે લેક્ચર્સ આપ LIVE જોવો છો તે બધા જ લેક્ચર્સ રેકોર્ડેડ સ્વરૂપે પણ તમારી પાસે જ રહેશે. 3. બેચની બધી જ હાઈલાઈટસ શું હશે ? - ભોરણીયા ગાઈડન્સ દ્વારા બેચને 3 વિભાગમાં વહેચવામાં આવેલ છે. જે નીચે મુજબ છે. A. ક્લાસરૂમ લેક્ચર્સ B. ANSWER WRITING FOR MAINS . C. ફૂલ મોક ટેસ્ટ 4. બેચ અંતર્ગત સમય શું રહેશે ? - સવારે 8.30 થી 10.30 5. ઓનલાઈન વિદ્યાર્થીઓ માટે કઈ ખાસ સુવિધા છે ? - ઓનલાઈન વિદ્યાર્થીઓને ક્લાસરૂમના જ લેક્ચર્સ મળી રહે તે માટે LIVE લેક્ચર્સ કે ક્લાસરૂમમાં ચાલે છે તે જ બધા લેક્ચર્સ રહેશે. - LIVE લેક્ચર્સ અંતર્ગત ડાઉટ સોલ્વીંગ માટે ફેકલ્ટી LIVE લેકચર દરમિયાન તમારા પ્રશ્નો સોલ્વ કરી શકે તે મુજબની વ્યવસ્થા છે. - બધા જ ન્યુઝપેપર્સ PDF સ્વરુમમાં સોફ્ટ કોપીમાં ઉપલબ્ધ રહેશે. - અમારા ક્લાસરૂમના બેચ મેન્ટોરનો નંબર આપવામાં આવશે જેમની સાથે આપ ફોન પર ખાસ "CONSULTATION" કરી શકશો તથા આન્સર રાઈટીંગ સંદર્ભે ખાસ ચેકિંગ સંદર્ભે ચર્ચા પણ કરી શકશો. 6. આન્સર રાઈટીંગ પર ભોરણીયા ગાઈડન્સ શું ધ્યાન રાખે છે ? - સમગ્ર બેચ દરમિયાન આન્સર રાઈટીંગ સંદર્ભે તમે "Brainstorming' કરી શકો એ પ્રાથમિક ઉદેશ્ય રહેશે. - બધા જ ટોપિકની મહત્તમ પ્રેક્ટીસ થાય અને આપ કરી શકો તે મુજબની વ્યવસ્થા છે. - બધા જ પ્રશ્નો જે આપવામાં આવશે તેના મોડેલ જવાબો પણ તમને આપવામાં આવશે જેથી તમે પ્રેઝેન્ટેશન અને માહિતી કેમ લખવી તે શીખી શકો. - ફૂલ મોક ટેસ્ટ પરીક્ષા પહેલા જ આયોજિત કરવામાં આવશે તેનું મૂલ્યાંકન પણ પાસ થયેલ અને અનુભવી લોકો દ્વારા જ કરવમાં આવશે. 7. લેક્ચર્સની વેલીડીટી કેટલી રહેશે ? - લેક્ચર્સ ઓનલાઈન અને ઓફલાઈન વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા પછી પણ રહેશે. - ઓફલાઈન વિદ્યાર્થીઓને જ્યાં સુધી અહી અમારા સેન્ટર પર વાંચન કરવું તેઓ કરી શકશે. - ઓફલાઈન આવતા વિદ્યાર્થીઓને પણ આ લેક્ચર્સ એપ્લીકેશન પર રેકોર્ડેડ સ્વરૂપે મળી રહેશે. નોંધ - આ બેચમાં ફક્ત લેક્ચર્સ અને ટેસ્ટ સીરીઝનો જ સમાવેશ થાય છે. કોઈ જ બુક્સનો સમાવેશ આ બેચમાં થતો નથી.