આ બેચ અંતર્ગત મુખ્ય પરીક્ષાની બેચમાં લેવામાં આવેલ લેક્ચર્સ રહેશે. આ કોર્સમાં ફક્ત લેક્ચર્સનો સમાવેશ થાય છે.બુક્સ તથા ટેસ્ટ સીરીઝનો કોઈ જ સમાવેશ થતો નથી જેની આપ નોંધ લેશો. બધા જ લેક્ચર્સ ઇન્ટરનેટ હશે તો જ જોઈ શકશો.લેકચર ડાઉનલોડ કરવા જે ઓફલાઈન જોવાની સુવિધા નથી જેની નોંધ લેશો. નોંધ :- સંસ્કૃતિક વારસો વિષયના અમારી ફાઉન્ડેશન બેચના લેક્ચર્સનો સમાવેશ અહી કરવામાં આવ્યો છે.જયારે અર્થતંત્રના વિષય માટે પણ અમારી ફાઉન્ડેશન બેચના લેક્ચર્સ અમે આપીશું , ઈતિહાસ વિષય ખુબજ લાંબો હોવાથી અમે વિદ્યાર્થીઓને ક્લાસરૂમના લેક્ચર્સ આપી નથી રહ્યા ફક્ત મટીરીયલના માધ્યમથી રિવિઝન કરવા માટે જણાવીએ છીએ. કરંટ અફેર્સના લેક્ચર્સ અપડેટ થતા હોવાને કારણે અહી સમાવેશ કરવામાં આવેલ નથી.