ટેસ્ટ સીરીઝની મુખ્ય વિગતો ✅ તમે ઓફલાઇન અને ઓનલાઈન મોડમાં પેપર આપી શકો છો. ✅ પેપર આપ્યા બાદ અસાઈન્મેન્ટમાં અપલોડ કરવાનું રહેશે. ✅ યોગ્ય સમય મર્યાદામાં પેપર અપલોડ કરવાના રહેશે. ✅ પેપર અપલોડ બાદ 12 -13 દિવસમાં ચેક થઈ ફરી ત્યાં જ અપલોડ કરવામાં આવશે. ✅ ઓનલાઈન વિધ્યાર્થીને પેપર કુરિયર દ્વારા મળી જશે.