ભોરણીયા ગાઈડન્સ નવી તૈયારી શરૂ કરતા વિધ્યાર્થી માટે નવી ફાઉન્ડેશન બેચ શરૂ કરી રહી છે. આ બેચ ઓફલાઇન મોડમાં રહેશે સાથે ઓનલાઈન એક્સેસ ફ્રી રહેશે. તમે ક્લાસમાં ભરેલ લેકચર પૂરો થયા બાદ આપણી એપ પર 24 કલાકમાં સેવ થઈ જશે. જે આપ બેચ પૂરી થયા બાદ 1 વર્ષ સુધી નિહાળી શકો છો. એડમિશન સાથે 550+ કલાકના રેકોર્ડેડ લેક્ચર વાળી બેચ મળી જશે. બુક્સ રૂબરૂ જ તમને મળશે. તેમજ ક્લાસની યુનિટ ટેસ્ટ ઓફલાઇન મોડ તેમજ ઓનલાઈન મોડમાં આપી શકો છો. આન્સર રાઇટિંગ ટેસ્ટ અને પ્રેક્ટિસ શરૂઆતથી જ કરાવવામાં આવશે. બેચ પૂરી થયા બાદ પ્રિલિમ મોક ટેસ્ટ તેમજ મેઇન્સ મોક ટેસ્ટ પેપર વાળી ટેસ્ટ સીરિઝ ફ્રી રહેશે. બેચ વિશેષતાઓ ➡️PRELIMS+MAINS INTEGRATED ➡️12 MONTH LONG TERM BATCH ➡️REGULAR UNIT TEST ➡️REGULAR ANSWER WRITING ➡️TARGET BASE STUDY WITH EVALUATION ➡️FREE LIVE BATCH ➡️FREE RECORDED BATCH BATCH TIMING - 6 TO 8 PM TEST TIME: 5:15/30 TO 6:00 PM BATCH DURATION - 10-12 MONTH નોંધ - આ બેચમાં ફક્ત લેક્ચર્સ અને ટેસ્ટ સીરીઝનો જ સમાવેશ થાય છે. કોઈ જ બુક્સનો સમાવેશ આ બેચમાં થતો નથી. વધુ માહિતી માટે 7622995666 પર કોલ કરી શકો છો.