GPSC મુખ્ય પરીક્ષા માટે સંસ્થા દ્વારા નીચે આપેલ ટાઈમ ટેબલ પર ટેસ્ટ લેવાશે તમે ઓફલાઇન અને ઓનલાઈન મોડમાં પેપર આપી શકો છો. પેપર આપ્યા બાદ અસાઈન્મેન્ટમાં અપલોડ કરવાનું રહેશે. યોગ્ય સમય મર્યાદામાં પેપર અપલોડ કરવાના રહેશે. પેપર અપલોડ બાદ 9-10 દિવસમાં ચેક થઈ ફરી ત્યાં જ અપલોડ કરવામાં આવશે. ઓનલાઈન વિધ્યાર્થીને પેપર કુરિયર દ્વારા મળી જશે.