ગુજરાતીની મુખ્ય વિશેષતાઓ 1. ગુજરાતી ભાષાના બધા જ ટોપિક્સનો લેકચરમાં સમાવેશ 2. ગુજરાતી વ્યાકરણ વિષયના એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા વિશિષ્ટ લેક્ચર્સનો સમાવેશ 3. લેક્ચર્સ સાથે ઉપલબ્ધ બધી જ PPT એ PDF સ્વરૂપે મળશે. 4. લેક્ચર્સ દરમિયાન ક્લાસરૂમ અંતર્ગત લાઇવ આન્સર રાઈટીંગ કરાવવામાં આવશે. English Features 1. Lectures includes all topics of English Language. 2. Lectures included grammar portion also. 3. All formats covered with special focus on it. નિબંધ વિષયની મુખ્ય વિશેષતાઓ 1. GPSC મુખ્ય પરીક્ષાના સંદર્ભે નિબંધ માટે તૈયારી કઈ રીતે કરવી તેના ખાસ લેકચરનો સમાવેશ. 2. નિબંધ સંદર્ભે વિજ્ઞાન અને ટેક, શાસન, આંતરરાષ્ટ્રીય સંબંધો, બંધારણ વગેરે જેવી થીમનો લેક્ચર્સમાં સમાવેશ. 3. 20 કલાકથી વધુના લેક્ચર્સનો સમાવેશ. 4. અલગ અલગ વિષયના એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા લેક્ચર્સ. ઈતિહાસ વિષયના લેક્ચર્સની મુખ્ય વિશેષતાઓ 1. એક્સ્પર્સ ફેકલ્ટી TAMIMI ABA સર દ્વારા લેક્ચર્સ (2 UPSC MAINS , 1 UPSC INTERVIEW WITH HISTORY OPTIONAL ) 2. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતના બધાજ ટોપિક્સનો વિશેષ સમાવેશ. 3. 20 + કલાકના લેક્ચર્સ દ્વારા બધા જ ટોપિક્સનો સમાવેશ. 4. પ્રશ્નો – જવાબના સંદર્ભે આન્સર રાઈટીંગ કઈ રીતે કરવું તેનો લેકચરમાં સમાવેશ. 5. લેક્ચર્સ સાથે જોડાયેલ બધી જ PPT એ PDF સ્વરૂપે વિદ્યાર્થીઓને મળશે. સંસ્કૃતિક વારસો વિષયના લેક્ચર્સની મુખ્ય વિશેષતાઓ 1. એક્સ્પર્સ ફેકલ્ટી TAMIMI ABA સર દ્વારા લેક્ચર્સ (2 UPSC MAINS , 1 UPSC INTERVIEW WITH HISTORY OPTIONAL ) 2. ગુજરાત અને ભારત એમ બંનેના સંસ્કૃતિક વારસાના ટોપિક્સ. 3. 20 + કલાકના લેક્ચર્સ દ્વારા બધા જ ટોપિક્સનો સમાવેશ. 4. પ્રશ્નો – જવાબના સંદર્ભે આન્સર રાઈટીંગ કઈ રીતે કરવું તેનો લેકચરમાં સમાવેશ. 5. લેક્ચર્સ સાથે જોડાયેલ બધી જ PPT એ PDF સ્વરૂપે વિદ્યાર્થીઓને મળશે. ભૂગોળ વિષયના લેક્ચર્સની મુખ્ય વિશેષતાઓ 1. એક્સ્પર્સ ફેકલ્ટી ભાર્ગવ દેવાણી સર દ્વારા લેક્ચર્સ (1 UPSC MAINS WITH GEOGRAPHY OPTIONAL AND 9 GPSC MAINS AND 3 INTERVIEWS) 2. ગુજરાત અને ભારત એમ બંનેના ભૂગોળ વિષયના ટોપિક્સનો સમાવેશ. 3. 20 + કલાકના લેક્ચર્સ દ્વારા બધા જ ટોપિક્સનો સમાવેશ. 4. પ્રશ્નો – જવાબના સંદર્ભે આન્સર રાઈટીંગ કઈ રીતે કરવું તેનો લેકચરમાં સમાવેશ. 5. લેક્ચર્સ સાથે જોડાયેલ બધી જ PPT એ PDF સ્વરૂપે વિદ્યાર્થીઓને મળશે. બંધારણ અને જાહેર વહીવટ વિષયના લેક્ચર્સની મુખ્ય વિશેષતાઓ 1. એક્સ્પર્સ ફેકલ્ટી વિવેક સર દ્વારા લેક્ચર્સ (3 UPSC MAINS AND 2 INTERVIEWS WITH POLITICAL SCIENCE AND INTERNATIONAL RELATIONS OPTIONAL) 2. બંધારણ અને જાહેર વહીવટ વિષયના બધા જ ટોપિક્સનો સમાવેશ. 3. 40 + કલાકના લેક્ચર્સ દ્વારા બધા જ ટોપિક્સનો સમાવેશ. 4. પ્રશ્નો – જવાબના સંદર્ભે આન્સર રાઈટીંગ કઈ રીતે કરવું તેનો લેકચરમાં સમાવેશ. નીતિશાસ્ત્ર વિષયના લેક્ચર્સની મુખ્ય વિશેષતાઓ 1. એક્સ્પર્સ ફેકલ્ટી ભાર્ગવ સર દ્વારા લેક્ચર્સ (1 UPSC MAINS WITH GEOGRAPHY OPTIONAL AND 9 GPSC MAINS AND 3 INTERVIEWS) 2. નીતિશાસ્ત્ર વિષયના બધા જ ટોપિક્સનો સમાવેશ જેમાં કેસ સ્ટડી પણ આવરી લેવામાં આવશે. 3. 20 + કલાકના લેક્ચર્સ દ્વારા બધા જ ટોપિક્સનો સમાવેશ. 4. પ્રશ્નો – જવાબના સંદર્ભે આન્સર રાઈટીંગ કઈ રીતે કરવું તેનો લેકચરમાં સમાવેશ. 5. નીતિશાસ્ત્ર વિષયને સરળ ભાષામાં કઈ રીતે સમજવો તથા જરૂરી વ્યાખ્યાઓ કઈ રીતે લખવી તેનો પર લેક્ચર્સમાં વિશેષ ભાર. 6. લેકચર રેકોર્ડેડ સ્વરૂપમાં રહેશે. અર્થતંત્ર વિષયના લેક્ચર્સની મુખ્ય વિશેષતાઓ 1. એક્સ્પર્સ ફેકલ્ટી યોગેશ સર દ્વારા લેક્ચર્સ 2. ઈકોનોમી વિષયના બધા જ ટોપિક્સનો સમાવેશ. 3. 20 + કલાકના લેક્ચર્સ. 4. પ્રશ્નો – જવાબના સંદર્ભે આન્સર રાઈટીંગ કઈ રીતે કરવું તેનો લેકચરમાં સમાવેશ. 5. ઈકોનોમી સંબંધિત કરંટ અફેર્સનો પણ સમાવેશ. વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના લેક્ચર્સની મુખ્ય વિશેષતાઓ 1. એક્સ્પર્સ ફેકલ્ટી ભાર્ગવ સર દ્વારા લેક્ચર્સ (1 UPSC MAINS WITH GEOGRAPHY OPTIONAL AND 9 GPSC MAINS AND 3 INTERVIEWS) 2. વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના બધા જ ટોપિક્સનો સમાવેશ. 3. 20 + કલાકના લેક્ચર્સ. 4. પ્રશ્નો – જવાબના સંદર્ભે આન્સર રાઈટીંગ કઈ રીતે કરવું તેનો લેકચરમાં સમાવેશ. 5. વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત કરંટ અફેર્સનો પણ સમાવેશ. આ બેચમાં ટેસ્ટ સીરિઝ તેમજ બુક નો સમાવેશ થતો નથી જો આપ ઈચ્છો તો અલગથી લઈ શકો છો.