આ કોર્સમાં પ્રિલીમ અને મુખ્ય પરીક્ષા બંનેના લેક્ચર્સ રેકોર્ડેડ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. 👉 પ્રિલિમ પરીક્ષા માટે ઇતિહાસ,સાંસ્કૃતિક વારસો,પોલિટી,સામાન્ય બોધિક ક્ષમતા,ભૂગોળ,ઇકોનોમિક્સ,વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા તમામ વિષયના બધા જ ટોપિક્સનો સમાવેશ. 300 + કલાકના લેક્ચર્સ. 👉 મુખ્ય પરીક્ષા માટેના તમામ વિષયોનો આ કોર્સમાં રેકોર્ડેડ સ્વરૂપે સમાવેશ કરવામાં આવેલ છે. 1. ગુજરાતી ભાષા 2. English Language 3. નિબંધ 4. ભૂગોળ 5. નીતિશાસ્ત્ર 6. જાહેર વહીવટ અને શાસન 7. વિજ્ઞાન અને ટેક નોલોજી 👉 નોંધ :- અર્થતંત્ર વિષયનો સમાવેશ અમે મુખ્ય પરીક્ષાના આ લેક્ચર્સમાં કરેલ નથી. જો આપ આ કોર્સ ખરીદો છો તો અર્થતંત્ર માટે બેઝીક માહિતી સમજવા માટે તમને અમારી ફાઉન્ડેશન બેચના બધા જ લેક્ચર્સ અહી આપીશું. આ બાબત ઈતિહાસ અને સંસ્કૃતિક વારસાના વિષયો સંદર્ભે પણ લાગુ પડશે જેની નોંધ લેશો. 👉 આ બેચમાં ફક્ત લેક્ચર્સ અને ટેસ્ટ સીરીઝનો જ સમાવેશ થાય છે. કોઈ જ બુક્સનો સમાવેશ આ બેચમાં થતો નથી.