મુખ્ય વિશેષતાઓ 1. એક્સ્પર્સ ફેકલ્ટી દ્વારા લેક્ચર્સ 2. તમામ વિષયના બધા જ ટોપિક્સનો સમાવેશ. 3. 200 + કલાકના લેક્ચર્સ. 4. પ્રશ્નો – જવાબના સંદર્ભે આન્સર રાઈટીંગ કઈ રીતે કરવું તેનો લેકચરમાં સમાવેશ. 5. ઈકોનોમી સંબંધિત કરંટ અફેર્સનો પણ સમાવેશ. 6. લેકચર રેકોર્ડેડ સ્વરૂપમાં રહેશે. 7. લેક્ચર્સનું એક્સેસ 1.5 વર્ષનું રહેશે. નોંધ - આ બેચમાં ફક્ત લેક્ચર્સ અને ટેસ્ટ સીરીઝનો જ સમાવેશ થાય છે. કોઈ જ બુક્સનો સમાવેશ આ બેચમાં થતો નથી.