મુખ્ય વિશેષતાઓ એક્સ્પર્સ ફેકલ્ટી દ્વારા તમામ લેક્ચર્સ પ્રિલિમ પરીક્ષા માટે ઇતિહાસ,સાંસ્કૃતિક વારસો,પોલિટી,સામાન્ય બોધિક ક્ષમતા,ભૂગોળ,ઇકોનોમિક્સ,વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા તમામ વિષયના બધા જ ટોપિક્સનો સમાવેશ. 300 + કલાકના લેક્ચર્સ. લેકચર રેકોર્ડેડ સ્વરૂપમાં રહેશે. નોંધ - આ બેચમાં ફક્ત લેક્ચર્સ અને ટેસ્ટ સીરીઝનો જ સમાવેશ થાય છે. કોઈ જ બુક્સનો સમાવેશ આ બેચમાં થતો નથી.